ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં થશે એક સાથે અનેક બદલાવ

બ્રેકીંગ ન્યૂઝ*

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં થશે એક સાથે અનેક બદલાવ

ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ

રક્ષાબંધન પછી મંત્રી મંડળમાં બદલાવાની શક્યતા

મોટા પાયે રાજ્યમાં IPSની આવશે બદલી

30 તારીખ પહેલા 100થી વધુ PIની થશે જિલ્લા ફેરબદલી

જન્માષ્ટમી પહેલા 30થી વધુ PIને DYSPના મળશે પ્રમોશન