*નરેન્દ્ર મોદી વારાણસી થી લડશે*
*અમિત શાહ ગાંધીનગરથી જ લડશે ચૂંટણી*
*લખનો થી રાજનાથ સિંગ ચૂંટણી જંગમાં ઉતરશે*
**ગુના થી ચૂંટણી જંગમાં જ્યોતીરદિત્ય સિંધિયા આવશે*
*ગોરખપુર થીથી ચૂંટણી લડશે રવિ કિશન*
*ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનદ સોનવાલ પણ ડીબુગઢ થી લડશે ચૂંટણી*
*મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ લડશે લોકસભાની ચૂંટણી*
*મનોજ તિવારીને પણ દિલ્હીથી કરાશે રીપીટ*
*દિલ્હીમાં ત્રણથી ચાર સાંસદની ટિકિટ કપાય તેવી વકી*
*નવસારી થી સી આર પાટીલ ,ભાવનગરમાં મનસુખ માંડવીયા અને જામનગરમાં પુનમ માડમની ટીકીટ નક્કી*
*ગુજરાતના પણ આઠથી દસ ઉમેદવારોની થઈ શકે છે જાહેરાત*
*ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ લડી શકે છે લોકસભાની ચૂંટણી*
*રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ હાઈ કમાન્ડ કરી શકે છે નવો અખતરો*
*અનેક પૂર્વ મુખ્યમંત્રીને ચૂંટણી લડવાના નિર્ણયને પગલે રૂપાણી પણ લડી શકે છે લોકસભાની ચૂંટણી*
*વિજયભાઈ ને રાજકોટની સીટ ઉપર ચૂંટણી લડવા અંગે ગંભીર વિચારણા*
*આજકાલમાં જ થઈ શકે છે નિર્ણય*