શ્રી ગાયત્રી મહિલા મંડળ ની કમિટી ની નામાવલી :-
પ્રમુખશ્રી : કલ્પ્નાબેન દવ.
ઉપ પ્રમુખ :
વર્ષાબેન ભટ્ટ.
મંત્રી: સાધનાબેન બંગારુ.
સહમંત્રી :
અમિબેન જોષી.
ખજાનચી :
ફાલ્ગુનીબેન ભટ્ટ.
સહ ખજાનચી :
ક્રિષ્નાબેન જોષી
કમિટિ સભ્ય બહેનો :
દક્ષાબેન જોષી.
નલિનીબેન પંડયા.
રીટાબેન જાની.
ભવાનીબેન જાની.
ફાલ્ગુનીબેન જોષી.
કાર્યક્રમ ની પૂર્વ સૂચના રુપે અગાઉ થી વોટ્સ એપ સંદેશો આ રીતે
મોકલવા માં આવ્યો હતો. જે
અહીંયા પ્રસ્તુત છે.
શ્રી ગાયત્રી મહિલા મંડળ અને શ્રી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં સંયુક્ત તત્વાજ્ઞાન દ્વારા નવરાત્રિ ની ઉજવણી ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
તા. ૨૧ મી ઓક્ટોબર ૨૦૨૩.
સ્થળ :શ્રી ગુજરાતી મંડળ સીકંદરાબાદની
ગુજરાતી સ્કૂલ.
આને માટે ઘણીપૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી.પૂર્વ સૂચના ઓ પણ આપવામાં આવી હતી.
🪷શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી🪷
અને
🍁શ્રી ગાયત્રી મહિલા મંડળ🌾 દ્વારા
સૌનું ભાવભર્યું સ્વાગત છે.🍁
આપણાં સૌનો
માનીતો અને ગમતો નવરાત્રિ નો મહોત્સવ આવી ગયો છે.🌹🌹🌹🌹
આપ સૌ સજ્જ થઈ થઈ જાવ.
આપણો રંગીલો અને સાંસ્કૃતિક કાર્યક્રમ આવી ગયો છે.
💃રાસની રમઝટ 💃
તારિખ :૨૧ મી ઓક્ટોબર ૨૦૨૩.
સમય: બરાબર ૩.૦૦ વાગ્યે બપોરે
સ્થળ : શ્રી ગુજરાતી સ્કૂલ
સિકંદરાબાદ.
ડ્રેસ કોડ : ગુજરાતી સાંસ્કૃતિક.
🏵️🏵️🏵️🏵️🏵️
ઘણાં બધાં ઈનામો છે.
🏵️🏵️🏵️🏵️
૧ બાળકો. સરસ
તૈયાર કરેલા. 🥉
૨. સૌથી વધારે
શક્તિશાળી બાળક. 🏅
૩. શ્રેષ્ઠ શક્તિ શાળિ ટિન એજર કુમારી. 🏅
૬.સરસ તૈયાર થયેલી ટિન એજર કન્યા 🥉
૫. શ્રેષ્ઠ કંદોરો અને (ચાવી નો) જુડો – સાથે તૈયાર થયેલી બહેનો. 🎖️
૬. સરસ તૈયાર થયેલી સાસુમા અને વહુરાણી ની જોડી. 🎖️
૭. ૩૦ વર્ષ ની ઉપર ની બહેનો
સરસ ગરબા રમવા માટે. 🥉
૮. સરસ ગરબા રમવા માટે ૫૦ વર્ષ ની ઉપર ની બહેનો. 🏅
૯. શ્રેષ્ઠ સિનિયર
સિટિઝન – વરિષ્ઠ નાગરિક 🎖️
૧૦. શ્રેષ્ઠ કપલ
ડાંડિયા.🎖️
સૌથી સરસ ગરબા રમનારા માટે
🏅
બધાં ને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. 🌈🌈🌈🌈
એક વિશેષ નોંધ :-🌹🌹
લ્હાણી નું ટોકન
૩.૦૦ વાગ્યા થી
૪.૦૦ વાગ્યા સુધી જ મળશે.
૪.૦૦ પછી ટોકન નહીં દેવામાં આવે.🌹🌹
સૌજન્ય :
શ્રી ગાયત્રી મહિલા મંડળ
અને
શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી.
🌸🌸🌸🌸🌸
ઈનામ વિજેતાઓ :-
૧. બાળકો માં સૌથી સારું તૈયાર થનાર – પર્વ
૨. સૌથી એનર્જેટિક બાળક:
કિર્તી
પરિક્ષિત
૩. સાસુ વહુ ની
સરસ જોડી.
સાસુ હિના બેન
વહુ વિદ્યા બેન.
૪. બેસ્ટ ડ્રેસિંગ
ઉર્મિ ભટ્ટ
૫.બેસ્ટ યંગ ગર્લ્સ એનર્જેટિક.
નિરાલી.
સિમરન.
૬. બેસ્ટ કપલ ડાંડિયા.
સંગિતા બેન- નરેશ ભાઈ.
૭. ઓલરાઉન્ડર.
( પૂર્ણિમા બેન દ્વારા સ્પોન્સર)
વર્ષાબેન ભટ્ટ.
૮. સિનિયર સિટીઝન ૬૦+
અનિલાબેન ભટ્ટ.
૯. સિનિયર સિટીઝન ૪૦+
રજની બેન
૧૦. બેસ્ટ કંદોરો + જુડો.
જ્યોતિકા ભટ્ટ.
૧૧. બેસ્ટ ગરબા પ્લેયર – દિપ્તી બેન.
સૌ ઈનામો તેમજ લ્હાણી શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં
શ્રી ગુજરાતી સેવા મંડળ નો પણ ઘણો જ સારો આધાર હતો.
પણ ઘણો સારો
આ કાર્યક્રમ માં બ્રહ્મ સમાજનાં કમિટિ મેમ્બર્સો એ પણ વિશેષ
કાર્યભાર સંભાળ્યો હતો.
આ કાર્યક્રમ નાં ખુબ જ સારાં
પ્રતિસાદ આવ્યાં હતાં. સૌએ આનંદ પૂર્વક આ કાર્યક્રમ માણ્યો હતો. કાર્યક્રમ પછી પણ સૌએ
કાર્યક્રમ વિશે ખુબજ સરસ
પ્રતિક્રિયાઓ આપી હતી.
ઘણી મોટી બહેનો એ ઓડિયો ક્લિપ મોકલી ને મંડળ ને અભિનંદન પાઠવ્યા હતાં.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨૮/૧૦/૨૦૨૩.