ભદ્રથી કાલુપુર વચ્ચે આજથી બાલા હનુમાન એક્સપ્રેસ શરૂ, રૂ.5 ભાડું દર 20 મિનિટે AMTS મળી રહેશે, વિસમાં 44 ટ્રિપ, પાથરણાંવાળાના કારણે 6 વર્ષથી રૂટ બંધ કરી દેવાયો હતો.

ભદ્રથી કાલુપુર વચ્ચે આજથી બાલા હનુમાન એક્સપ્રેસ શરૂ, રૂ.5 ભાડું

દર 20 મિનિટે AMTS મળી રહેશે, વિસમાં 44 ટ્રિપ, પાથરણાંવાળાના કારણે 6 વર્ષથી રૂટ બંધ કરી દેવાયો હતો.

5.5. કિલોમીટરના કોટ વિસ્તારમાં બસ દોડશે

બાલાહનુમાન એક્સપ્રેસ ભદ્રકાળી મંદિરથી ઉપડી ત્રણ દરવાજા, પાનકોરનાકા, ફુવારા, બાલા હનુમાન, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા દરવાજા, શહેરકોટડા, કાલુપુર, રેવડી બજાર, ધનાસુથારની પોળ, ઝવેરીવાડ, વીજળી ઘર, અપના બજાર અને તિલક બાગ વચ્ચે દોડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *