ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં વઘુ 104 મોત. મુત્યુ આંક 30,000 પાર.

ફુડ પેકેટસ. લાઈન માં ઉભા રહેલા ભુખ્યા લોકો પર એકાએક, બોમ્બ. વરસવા માંડતા ગાઝાપટ્રી માં ભાગદોડ અફડાતફડી નો માહોલ સજાઁયો