શામળાજી નજીક નાપડા પ્રાથમિક શાળામાં આગની ઘટના

*અરવલ્લી : શામળાજી નજીક નાપડા પ્રાથમિક શાળામાં આગની ઘટના*

મધ્યાહન ભોજન બનાવવાના ઓરડામાં ગેસની બોટલમાં આગ ઘટના

ઘટનાને પગલે શાળામાંથી વિદ્યાર્થીઓ સલામતી ને ધ્યાને લઈ ઘરે મોકલી દેવાયા

મોડાસા પાલિકાની ફાયર ટિમ ઘટના સ્થળે જવાના રવાના થઈ

આગ લાગતા અફરાતફડી સર્જાઈ,ઓરડાને નુકશાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *