સમુદ્રમાંથી ઇતિહાસનો સૌથી મોટું ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડતી સુરક્ષા એજન્સી

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સૌથી મોટું ઓપરેશન..!

પોરબંદર ભારતીય જળ સીમામાં ATS અને કોસ્ટગાર્ડનું મોટું ઓપરેશન, સમુદ્રમાંથી ઇતિહાસનો સૌથી મોટું ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડતી સુરક્ષા એજન્સી

સમુદ્ર માંથી હજારો કિલો ડ્રગ્સ અને બોટમાં સવાર કૃ મેમ્બરોને ઝડપી લેવાયા, હજારો કરોડના ડ્રગ્સને પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતાઓ

૩૧૦૦ કિલો ડ્રગ્સના જથ્થા સાથે ચાર લોકો પકડાયા

નેવી, એનસીબી અને ગુજરાત એટીએસની ટીમનુ સંયુક્ત ઓપરેશન: સૂત્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *