ચુંટણીને લઈ ઉત્તરપ્રદેશ બીજેપી મોટા નિર્ણય લેવાની સંભાવનાઓ

દિલ્હીમાં આજે BJPની કોર કમિટીની બેઠક યોજાશે

દેશની રાજધાની દિલ્હીમાં આજે ઉત્તરપ્રદેશ બીજેપીની કોર કમિટીની બેઠક યોજાશે. સાંજે 4 વાગે દિલ્હી ભાજપના કાર્યાલય ખાતે યોજવામાં આવશે. બેઠકમાં આગામી લોકસભાની ચુંટણીને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવશે. ચુંટણીને લઈ ઉત્તરપ્રદેશ બીજેપી મોટા નિર્ણય લેવાની સંભાવનાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *