ખડગે PM મોદી પર કર્યા આકરા પ્રહારો

ખડગે PM મોદી પર કર્યા આકરા પ્રહારો

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે PM મોદી પર આકરા પ્રહારો કર્યા છે. ખડગે કહ્યું કે, BJP જે રીતે વિપક્ષી નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહી છે. ખડગે આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ ED અને IT દ્વારા વિપક્ષના નેતાઓને ડરાવી-ધમકાવી ભાજપમાં સામેલ કરી રહી છે. હાલ આ નિવેદનને લઈ ભાજપ પણ આકરા પ્રહારો કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *