WhatsApp પર નવું દમદાર ફિચર્સ!

WhatsApp પર નવું દમદાર ફિચર્સ!

WhatsApp યુઝર્સની સુવિધા માટે સતત અપડેશન લાવી રહ્યું છે. તાજેતરમાં એક નવુ ફીચર્સ જોડવામાં આવ્યું છે જેમાં યુઝર્સને ચેટમાં દેખાતા વીડિયોને ફાસ્ટ ફોરવર્ડ કરવાની અને રીવાઇન્ડની સુવિધા મળશે. કહેવાઇ રહ્યું છે કે ગયા વર્ષથી આ ફીચર્સ પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. હવે તેને Android અને iOS બંને માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આવનારા અઠવાડીયામાં તેની શરૂઆત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *