*’રૂપાલાની માફી અમને મંજૂર નથી…’ વિવાદ વચ્ચે કરણી સેના પ્રમુખ શેખાવતના ભાજપને ‘રામ-રામ’*

*’રૂપાલાની માફી અમને મંજૂર નથી…’ વિવાદ વચ્ચે કરણી સેના પ્રમુખ શેખાવતના ભાજપને ‘રામ-રામ’*

રૂપાલાના નિવેદનને લઈ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામું

અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા : રાજ શેખાવત

ક્ષત્રિયની ઘોર ઉપેક્ષા થાય તો મારે રાજીનામું આપી દેવું જોઈએ : રાજ શેખાવત

આવી ઘટનાનુ પુનરાવર્તન ના થાય તેવો જવાબ આપવામાં આવશે : રાજ શેખાવત

One thought on “*’રૂપાલાની માફી અમને મંજૂર નથી…’ વિવાદ વચ્ચે કરણી સેના પ્રમુખ શેખાવતના ભાજપને ‘રામ-રામ’*

  1. Web 版Skype 是享受您在傳統型應用程式中熟悉的Skype 功能最簡單的方法,而不需要下載。 您可以登入Web 版Skype 然後立即開始聊天。https://www.skypeie.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *