6 દિવસથી જહાજ પર ફસાયા છે ભારતીય ક્રૂ મેમ્બર્સ

6 દિવસથી જહાજ પર ફસાયા છે ભારતીય ક્રૂ મેમ્બર્સ

USના મેરીલેન્ડમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલી શીપમાં ભારતીય ક્રૂ મેમ્બર 6 દિવસથી ફસાયા છે. બાલ્ટીમોર પોર્ટથી રવાના થયા બાદ જહાજ ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે અથડાયું હતું. પુલનો કાટમાળ જહાજ પર પડ્યો છે. તે ક્યારે હટાવાશે તેની કોઈ માહિતી મળી નથી. આવી સ્થિતિમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ જહાજને રિપેર કરવામાં અને તેને ઓપરેશનલ સ્થિતિમાં લાવવાનું કામ કરી રહ્યા છે. જેથી કરીને તેને આગળ રવાના કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *