હેડકી. – સુરેશ વાઢેર. 🍁🍁🍁

હેડકી. – સુરેશ વાઢેર.
🍁🍁🍁
– થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.

– દૂધમાં સુંઠ ઉકાળીને તેના ટીપા નાકમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.

– સરગવાના પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.

– જાયફળને ચોખાના ધોવાણમાં પીરસીને પીવાથી હેડકી બંધ થાય છે.

– સુંઠ અને ગોળને ગરમ પાણીમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.

– ગોળના પાણીમાં સુંઠ ઘસી થોડે થોડે વારે સુંઘવાથી હેડકી બંધ થાય છે.
– અડદ અને હીંગનું ચુર્ણ દેવતા પર નાંખી તેનો ધુમાડો મોંમા લેવાથી હેડકી બંધ થાય છે.

– ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે.

– તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.

– જીરૂ ખાવાથી હેડકી બંધ થાય છે.

– આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.
Suresh vadher

171 thoughts on “હેડકી. – સુરેશ વાઢેર. 🍁🍁🍁

  1. 有道词典是由网易有道出品的全球首款基于搜索引擎技术的全能免费语言翻译软件。简介. 支持中文、英语、日语、韩语、法语、德语、俄语、西班牙语、葡萄牙语、藏语、西语等109种语言翻译。拍照翻译、语音翻译、对话翻译、在线翻译、离线翻译更顺畅。更多的翻译 https://www.fanyim.com

  2. Продажа кабин для бульдозеров и грейдеров — усиленная конструкция
    кабины для спецтехники купить [url=http://www.xn—–6kceqhatfamjizg3a7au2dr1h5d.xn--p1ai/]http://www.xn—–6kceqhatfamjizg3a7au2dr1h5d.xn--p1ai/[/url] .

  3. A breathtaking drone light show designed to elevate your celebration with vivid and synchronized visuals
    drone show cost [url=http://www.1drone-show.com/]http://www.1drone-show.com/[/url] .

  4. Официальная подписка на Spotify с моментальным доступом
    подписка спотифай [url=https://podpiska-spotify-1.ru/]подписка спотифай[/url] .

  5. Надежные парогенераторы Unisteam com для строительных и промышленных работ
    производство и продажа спецтехники юнистим unisteam com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *