‘INDIA’ ગઠબંધનને વધુ એક ઝાટકો

‘INDIA’ ગઠબંધનને વધુ એક ઝાટકો, PDP પણ એકલા ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણી પહેલા INDIAગઠબંધનને એક પછી એક ઝાટકાને સામનો કરવો પડી રહ્યો છે. હવે J&Kમાં મહેબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ (PDP) પણ INDIA ગઠબંધન સાથે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કહ્યું, અમે જમ્મુ-કાશ્મીરમાં એકલા ચૂંટણી લડીશું. આ પહેલા ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સે પણ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *