મોડાસા -શામળાજી હાઇવે પરથી લાખો રૂપિયા ની ચાંદી ઝડપાઈ

બ્રેકીંગ

મોડાસા -શામળાજી હાઇવે પરથી લાખો રૂપિયા ની ચાંદી ઝડપાઈ

દાવલી ટોલટેક્સ નજીક વાહન ચેકીંગ દરમિયાન અરવલ્લી જિલ્લા એસ ઓ જી પોલીસ ને મળી મોટી સફળતા

રાજસ્થાન તરફથી આવી રહેલી લકઝરી બસ ની તલાસી દરમિયાન બસમાં સવાર બે રાજસ્થાની વ્યક્તિઓ પાસેથી ઝડપાયો ચાંદી નૉ જથ્થો ઝડપાયો

એસ ઓ જી પીએસઆઇ સી એફ રાંઠોડ અને તેમની ટીમે રૂપિયા 43,77,523,74/- ની કિંમત ના 62 કિલો 161 ગ્રામ વજન ના 128 ચાંદીના ચોરસા નૉ જથ્થો જપ્ત કર્યો હતો

પોલીસે રાજસ્થાનના બાંસવાડા જિલ્લા ના 19 વર્ષીય આશિષ રકિયા પટેલ અને 39 વર્ષીય રવિન્દ્ર સિંહ ભોપાલ સિંહ ચૌહાણ ની અટકાયત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *