*કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ ગાંધીનગરથી જ લડશે લોકસભાની ચૂંટણી..*

*બ્રેકિંગ ન્યુઝ..*
*કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ ગાંધીનગરથી જ લડશે લોકસભાની ચૂંટણી..*
*આજે ગાંધીનગર લોકસભા ના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભાજપ પ્રમુખ સી આર પાટીલે આપ્યો સંકેત*
*અમિત શાહના લોકસભા કાર્યાલય નું ઉદઘાટન.. સી આર પાટીલ આવું બોલી જતાં અમિતભાઈ ગાંધીનગરથી લડશે તે સ્પષ્ટ*
*આજે રાજ્યમાં તમામ લોકસભા સીટ ઉપર ભાજપના કાર્યાલય નો થયો પ્રારંભ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *