તાજેતર માં 18 જાન્યુઆરી ના રોજ આનંદ હોમિયોપેથી મેડિકલ કૉલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં ચોથા વર્ષ માં અભ્યાસ કરતા લક્ષમણપુરા ગામના રહેવાસી દેવમ જયેશભાઇ પટેલનો ખેલ મહાકુંભ માં ઇડર તાલુકા કક્ષાએ ચેસ ની સ્પર્ધા યોજાઇ હતી જેમાં 9 સ્પર્ધક ને ભાગ લીધો હતો બધાની વચ્ચે 3 રાઉન્ડ ની સ્પર્ધા યોજાઇ હતી જેમાં દેવમ જયેશભાઈ પટેલ નો પ્રથમ ક્રમાંક આવેલ છે તથા 1500 રૂપિયા નું પુરસ્કાર પણ મળેલ છે.
Related Posts
કોન બનેગા કરોડપતિનાં સેટ પર ગુજરાતનું ગૌરવ ડૉ. સુધીર શાહ.
- Tej Gujarati
- November 3, 2023
- 0