લોકસભાની ચૂંટણી વહેલી જાહેર થવાની વાતો

*બ્રેકિંગ ન્યુઝ*
*લોકસભાની ચૂંટણી વહેલી જાહેર થવાની વાતો વચ્ચે માર્ચના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો*
*લોકસભાની ચૂંટણી છ થી સાત તબક્કામાં યોજાય તેવી સંભાવના*
*ગુજરાત ની 26 બેઠકોની ચૂંટણી એપ્રિલ નાત્રીજા અથવા ચોથા સપ્તાહમાં આવે તેવી શક્યતા*
*યુપી, મહારાષ્ટ્ર, બંગાળ અને બિહાર સહિતના રાજ્યોમાં ચૂંટણી તમામ તબક્કામાં થાય તેવા સંકેત..*
*2019 માં 10 મી માર્ચે ચૂંટણીની તારીખો નું થયું હતું એલાન*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *