કચ્છ બોર્ડર પરથી એક પાકિસ્તાની ઝડપાયો

કચ્છ બોર્ડર પરથી એક પાકિસ્તાની ઝડપાયો

ખાવડા લખપત વચ્ચેની સરહદ પરથી એક પાકિસ્તાની પકડાયો

BSF એ યુવાનની વધુ તપાસ હાથ ધરી

યુવક પાસેથી કાઇ શંકાસ્પદ વસ્તુ નથી મળી