*ભારત જોડો બાદ હવે ભારત ન્યાય યાત્રા પર નીકળશે રાહુલ ગાંધી*

*બ્રેકિંગ ન્યુઝ..*
*ભારત જોડો બાદ હવે ભારત ન્યાય યાત્રા પર નીકળશે રાહુલ ગાંધી*
*14 જાન્યુઆરી થી 20 માર્ચ સુધી ભારત ન્યાય યાત્રા અનેક રાજ્યોમાંથી થશે પસાર*
*મણીપુર થી મુંબઈ સુધી નીકળતી યાત્રામાં ગુજરાતનો પણ થઈ શકે છે સમાવેશ*
*14 રાજ્યોમાંથી નીકળશે ભારત ન્યાય યાત્રા*
*કોંગ્રેસે કરી સત્તાવાર જાહેરાત*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *