PM મોદીએ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું

આજે PM મોદીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL)નું ઉદ્ઘાટન કર્યું હતુ. બાદમાં PM મોદીએ X પર ટ્વિટ કરી લખ્યું કે, “અટલ સેતુનું ઉદ્ઘાટન કરતાં આનંદ થાય છે, જે આપણા નાગરિકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પુલ મુસાફરીનો સમય ઘટાડવાનું અને કનેક્ટિવિટી વધારવાનું વચન આપે છે, જેનાથી રોજિંદી મુસાફરી વધુ સરળ બને છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *