નવા વેરિએન્ટ JN.1ના લક્ષણો
હાલ કોરોનાનો નવો વેરિએન્ટ JN.1 ચિંતાનો વિષય બન્યો છે. ઉંચો તાવ, ઉધરસ, ગળામાં દુ:ખાવો, બંધ નાક, વહેતું નાક, માથાનો દુ:ખાવો, શરીરમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોનાના નવા વેરિએન્ટના લક્ષણો છે. કેટલાક કિસ્સાઓમાં લોકોને પેટમાં દુ:ખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ થઇ છેજો આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો અને તપાસ કરાવો.