કન્ટેનરે સરકારી ગાડીને મારી ટક્કર
કન્ટેનરની અડફેટે ગાડી આશરે 10 ફૂટ ઢસડાઈ
ગાડીમાં સવાર સરકારી અધિકારીને સામાન્ય ઈજા
ઘાયલ અધિકારીને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
કન્ટેનરની ટક્કરથી સરકારી ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો
અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે સર્જાયો અકસ્માત
