IND v SA: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગનો નિર્ણય કર્યો

IND v SA: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી બોલિંગનો નિર્ણય કર્યો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ODI સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. જેમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11: સાઈ સુદર્શન, સંજુ સેમસન, રજત પાટીદાર, તિલક વર્મા, કેએલ રાહુલ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *