સેલિબ્રેટીંગ લાઈફ ફાઉન્ડેશન દ્વારા ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ અને મયૂર મણિલાલ પુરોહિત સમ્માનિત થયાં. ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

સેલિબ્રેટીંગ લાઈફ ફાઉન્ડેશન દ્વારા ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
અને મયૂર મણિલાલ પુરોહિત સમ્માનિત થયાં.
લોકકથા લખવા માટે ભાવના પુરોહિત ને માનપત્ર અને સર્ટિફિકેટ મળ્યું.

તેમજ મયૂર પુરોહિત ને ચિત્રકલા માટે
માનપત્ર તેમ જ
સર્ટિફિકેટ મળ્યું છે.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૧૨/૫/૨૦૨૩.