અમદાવાદ માં કોરોનો સાત એકટિવ કેસ તમામ દદીઁઓ હોમ કવોરેન્ટાઈન કોરોનો પોઝીટીવ આવેલા દદીઁઓ ઘાટલોડિયા જોઘપુર અને પાલડી વોડઁ ના ઓસ્ટ્રેલિયા સિગાપુર. દુબઈ. યુકે ની ટ્રાવેલ હિસ્ટ્ટી મળી
SVP હોસ્પિટલ માં 50 બેડ સાથે કોવિડ વોડઁ તૈયાર કરાયો કોરોનો નો ઓછાયો છતા કાંકરીયા કાનિઁવલ. યોજાશે
અમદાવાદમાં કોરોના સાત એકટિવ કેસ
