નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા

‘હું નરેન્દ્ર દામોદરદાસ….’ દેશને મળ્યા નવા PM

દેશને નવા વડાપ્રધાન મળી ચુક્યા છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ અપાવ્યા છે.