T20 WC: ભારત-પાક મેચ પહેલા ખરાબ સમાચાર

T20 WC: ભારત-પાક મેચ પહેલા ખરાબ સમાચાર

ન્યૂયોર્ક સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે T20

વર્લ્ડ કપની મેચ રમાવા જઇ રહી છે. જો કે મેચ શરૂ

થતા પહેલા જ એક ખરાબ સમાચાર આવ્યા છે.

ન્યૂયોર્કમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે.

વરસાદના કારણે ટોસ સમયસર થઈ શક્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *