દ્વારકામાં શેરી ગરબામાં ગાય માતા ગરબા લેતા જોવા મળ્યા

આગલા ભવમાં માતાજીની આરાધના કરવાની બાકી હશે એ હમણાં માતાજી ના ગરબા રમવા માટે આવી છે ખુબ સરસ વીડિયો જોઈ અપાર આનંદ થાય આ ગાય માતા પણ માતાજી ના સ્વરુપ છે