ઉત્તરકાશી ટનલને લઈ ખુશીના સમાચાર

ઉત્તરકાશી ટનલને લઈ ખુશીના સમાચાર

તમામ 41 શ્રમિકોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા

તમામ 41 શ્રમિકો સ્વસ્થ અને સલામત

સત્તરમાં દિવસે શ્રમિકોને લઈ મળી સફળતા

શ્રમિકોનું CM પુસ્કર ધામીએ કર્યું સ્વાગત

NDRF, SDRF ટીમની પ્રશંસનીય કામગીરી