સુરત માં રોગચાળા એ માથું ઊંચક્યું

સુરત માં રોગચાળા એ માથું ઊંચક્યું

ઝેરી મેલેરિયા ના કારણે 5 વર્ષીય બાળકી નું મોત

અઠવાડિયાથી બાળકી ને આવતો હતો તાવ

રિપોર્ટ કરાવતા ઝેરી મલેરિયા નું નિદાન થયું

પાંચ વર્ષીય બાળકી આન્યા નું સિવિલ માં સારવાર દરમ્યાન મોત

બાળકી નો ભાઈ પણ મેલેરિયા ની જપેટ માં

અઢી વર્ષ નો ભાઈ રિતિક પણ સિવિલ માં દાખલ