*બ્રેકિંગ ન્યુઝ..*
*અમદાવાદમાં એક નામાંકિત એડવોકેટને ત્યાં આઈટીના પડેલા દરોડા બાબતે હાઇકોર્ટમાં આજે *મહત્વની સુનાવણી*
*ત્રણ બિલ્ડર પૈકી એક બિલ્ડરના વકીલને ત્યાં આઈટીએ કરી હતી દરોડા ની કાર્યવાહી*
*દરોડાની કાર્યવાહીને કારણે બે દિવસ હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા અટકાવ્યાનો એડવોકેટ નો આરોપ*
*એડવોકેટ વતી નામાંકિત ધારાશાસ્ત્રી નિરૂપમ નાણાવટી, સૌરભ સોપારકર અને મુકુલ રોતકી સહિત ચાર એડવોકેટ કરશે દલીલ*
*ઇન્કમટેક્ષ વતી દિલ્હીના વિદ્વાન એડવોકેટ વેંકટ રામન થશે હાજર**
*વોરંટ વગર દરોડા ની કાર્યવાહી કર્યાનો અને અન્ય અસીલોના પણ કાગળો જપ્ત કર્યા સહિતના મુદ્દા ઉપર થશે મહત્વની દલીલ*
*સુનાવણી બાદ હાઇકોર્ટના આવનારા નિર્ણય તરફ સમગ્ર ગુજરાતની રહેશે નજર*