ગુજરાત નું ગૌરવ. ઈન્ટરનેશનેલ એન્ટી ટેરોરીઝમ મૂવમેન્ટ (IATM) ના ગુજરાત પ્રદેશ માટે નિમણૂક.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

ગુજરાત માં બે બાહોશ રાષ્ટ્રવાદી ને દીલ્હી ખાતેનાં ઓરગેનાઈઝ્ડ આંતરરાર્ષ્ટીય સંસ્થા, ઈન્ટરનેશનેલ એન્ટી ટેરોરીઝમ મૂવમેન્ટ (IATM) ના ગુજરાત પ્રદેશ માટે શ્રી દીનેશ કે.પટેલ (ડી.કે.)

ને અધ્યક્ષ તરીકે જ્યારે પ્રકાશ ઉપાધ્યાય (પી.યુ,)

ને મહા સચીવ તરીકે તાજેતર માં નીમણૂક થયેલ છે.

સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •