ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુનાવણી Posted on November 7, 2023 by Tej Gujarati અમદાવાદઃ નબીરા તથ્યની દિવાળી જેલમાં જશે ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુનાવણી તથ્યની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ નિયમિત જામીન પર મુક્ત કરવા માગ કરી હતી તથ્યની જામીન અરજીમાં પડી વધુ એક મુદ્દત 1 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી
All આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર ► કુસ્તી સંઘના વિવાદમાં દિલ્હી પોલીસે કહ્યું; ભાજપ સાંસદ સામે કોઈ પુરાવા નથી ► મહિલા પહેલવાનોના જાતીય શોષણની ફરિયાદનો ફિયાસ્કો: પોકસો હેઠળ પણ ધરપકડ થઈ શકે તેમ નથી: મહિલા પહેલવાન સગીર નહી પુખ્ત ઉમરની છે. – સુરેશ વાઢેર. Tej Gujarati June 1, 2023 1 નવી દિલ્હી: દિલ્હીમાં ઓલીમ્પીક વિજેતા સહિતના મેડલ વિજેતા મહિલા પહેલવાનોના જાતીય શોષણ તથા છેડછાડના આરોપમાં […]
ગુજરાત ભારત સમાચાર સફળ G-20 સમિટ, 2023 ભારતીય વિદેશનીતિ, કૂટનીતિની સફળતા. Tej Gujarati September 10, 2023 0 G20 ભારત સમિટ ભારતે જે કંઈ હાંસલ કર્યું તે છે: (૧) યુક્રેન પર સર્વસંમતિ આ […]
ગુજરાત ભારત સમાચાર આકાર કલાકાર શ્રેણી લિયોનાર્દો દ વિન્ચીની રસપ્રદ વાતો આ કલાકારના જન્મદિન નિમીતે વિશ્વકલા દિવસ તરીકે ઉજવાય છે. – લેખન /શબ્દો: અશોક ખાંટ, Tej Gujarati March 25, 2025 0 આકાર કલાકાર શ્રેણી લિયોનાર્દો દ વિન્ચીની રસપ્રદ વાતો નજીકમાં આવી રહેલ ૧૫ એપ્રિલ તારીખ આ […]