પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા (Parineeti and Raghav)એ શનિવારે સગાઈ કરી લીધી

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા (Parineeti and Raghav)એ આખરે શનિવારે સગાઈ કરી લીધી

છે. અભિનેત્રીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ક્યૂટ તસવીરો પણ શેર કરી છે. ફોટામાં બંનેની જોડી શાનદાર લાગી રહી છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સગાઈ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પણ રિંગ સેરેમનીમાં પહોંચ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમની પત્ની સાથે સગાઈ સમારોહમાં પહોંચ્યા હતા.