*સુરતમાં એથર ઇન્ડસ્ટ્રીઝમાં બનેલી દુર્ઘટના નો મામલો..*

*બ્રેકિંગ ન્યુઝ..*
*સુરત માં એથર ઇન્ડસ્ટ્રીઝમાં બનેલી દુર્ઘટના નો મામલો..*
*દુર્ઘટના બાદ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી એક્શનમાં*
*સુરતના સચિન વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ સીલ*
*સલામતીના અનેક પગલાં લેવાની નોટિસ આપી કારખાનામાં ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવા આદેશ*
*ઇન્ડસ્ટ્રીઝમાં બનેલી દુર્ઘટનામાં સાતના મોત થયા હતા અને 27 દાઝી ગયા હતા*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *