અભિનેત્રી પાયલ ઘોષે કર્યો મોટો ખુલાસો!
અભિનેત્રી પાયલ ઘોષે ફરી મોટો ખુલાસો કરતા કહ્યું કે, હું 5 વર્ષ સુધી ઇરફાનને ડેટ કરી રહી હતી, પછી અમારા સંબંધનો અંત આવ્યો હતો. ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર બધા મારી પાછળ પડ્યા હતા પરંતુ હું માત્ર ઇરફાને પ્રેમ કરતી હતી. ગંભીર મને સતત મિસ્ડકોલ કરતો હતો. પાયલ ઘોષે મોહમ્મદ શમીને પણ લગ્ન માટે પ્રપોઝ કર્યું હોવાની અફવા હતી પરંતુ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તે શમી સાથે લગ્ન કરવા માગતી ન હતી.