ખેડા મોત ના તાંડવ વચ્ચે મોટા સમાચાર
પોલીસ દ્રારા 3 લોકો ની અટકાયત
કરીયાણા દુકાન સંચાલક ની કરાઈ અટકાયત
નશીલી સીરપ અમદાવાદ થી લાવી વેચતો હતો
નડિયાદ ના વચેટિયા નુ નામ ખુલ્યુઁ
નશીલી સિરપ પર લખેલા એડ્ડેસ ખોટા
નકલી એડ્ડેસ થી નશીલી સિરપ નુ ઘુમ વેચાણ
બિલોદરા ને બગડુ ગામ માં મોત નો તાંડવ
Related Posts
1લી ફેબ્રુઆરીએ બદલાશે આ 6 નિયમ
- Tej Gujarati
- January 27, 2024
- 0