દિલ્હી NCRમાં ભૂકંપના મોટા આંચકા

દિલ્હી NCRમાં ભૂકંપના મોટા આંચકા

UP, બિહાર, ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા

દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં ભૂકંપના આંચકા

નેપાળમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું

રિક્ટલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઈ

જમીનથી 10 કિમી નીચે ભૂકંપનું કેન્દ્રબિંદુ

3 દિવસમાં બીજી વખત આવ્યો ભૂકંપ