*સુરતમાં ફરી બેફામ કારે મચાવ્યો કહેર*

*સુરતમાં ફરી બેફામ કારે મચાવ્યો કહેર*

નબીરાએ પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો

સુરતના કતારગામ વિસ્તારની ઘટના

પોલીસને કાર સાથે 300 મીટર સુધી ઢસડ્યા

LRD જવાનને ઈજા થતા સારવાર માટે ખસેડાયા

વાહન ચેકિંગ માટે કાર ચાલકને ઉભો રાખ્યો હતો

વાહન ચેકિંગ દરમિયાન પોલીસકર્મીને ઢસડ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *