જાણીતાં કવી/નાટ્યકાર ચંદ્રકાંત શાહ નું કેન્સર ની લાંબી બિમારી બાદ નિધન થયું,આવતી કાલે અંતિમ યાત્રા….
ગુજરાતી સાહિત્યને “ખેલૈયા” એક હતી રૂપલી અને માસ્ટર ફૂલમણી જેવા ઉત્તમ નાટકો આપનાર નાટ્યકાર/કવી ચંદ્રકાંત શાહ ની વિદાય…
અમદાવાદ માં છેલ્લાં શ્વાસ લેનાર ચંદ્રકાંત શાહ “જીન્સ” કાવ્યો થી જાણીતાં હતાં…..
ચંદ્રકાંત “ચંદુ” શાહ સગપણ માં તારક.મહેતાના નાં જમાઈ થતાં હતાં….
તારક.મહેતા નાં પુત્રી ઈશાની નાં પતિ થતાં હતાં…
આવતી કાલે અમદાવાદ માં જ તેમને અંતિમ વિદાય આપવામાં આવશે….
અભિનેતા/સ્ક્રિપ્ટ રાઇટર/ડાયરેક્ટર/કવિ અને પત્રકાર રહી ચૂકેલા ચંદ્રકાંત શાહ ની વિદાયથી ખૂબ મોટી ખોટ પડી કહેવાય…
લેખક/દિગ્દર્શક/અભિનેતા/કવિ એવાં ચંદ્રકાંત “ચંદુ” શાહ નો સાહિત્ય પરિચય…
અભ્યાસ:નરસી મોન્જી કોલેજ, મુંબઇ
વ્યવસાય :કવિ
નાટ્ય લેખક
નિર્માતા
દિગ્દર્શક
અભિનેતા
પત્રકાર
જીવન ઝરમર :
ચં.ચી. મેહતા એવોર્ડ
જુન 20 03 ના ગ્રીસ ખાતે યોજાએલ ઇંટરનેશનલ ડ્રામા ફેસ્ટિવલ ખાતે મહાત્માગાંધી.કોમની રજુઆત.
નેશનલ એવોર્ડ : શ્રેષ્ઠ એક્સપેરિમેંટલ ફિલ્મ : 1982
ડિરેક્ટર ઓફ અવંતાર થિયેટર ગ્રુપ ઓફ બોસ્ટન
ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થન અમેરિકા ના કમિટ