આણંદ કોંગ્રેસ નેતાના ઘરમાંથી મળ્યો વિદેશી દારૂ
આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરમાંથી મળ્યો દારૂનો જથ્થો
મહેશ પરમાર વિરુદ્ધ દારૂબંધી હેઠળ ગુનો નોંધાયો
પોલીસે વિદેશી દારૂ, બિયરનો જથ્થો જપ્ત કર્યો
ત્રણ લોકો સામે ગુનો દાખલ
આણંદ કોંગ્રેસ નેતાના ઘરમાંથી મળ્યો વિદેશી દારૂ