આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ફરી પત્રકારના સ્વાંગમાં જોવા મળશે

Media breaking..
આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ફરી પત્રકારના સ્વાંગમાં જોવા મળશે
જીએસટીવી માં ઈશુદાન ગઢવી જોડાયા.. મહામંથન જેવો કાર્યક્રમ કરશે તેવી અટકળ..
રાજકીય પાર્ટીનો મુખ્ય ચહેરો હવે પત્રકારની હોટ સીટ ઉપર બેસીને લોકોના પ્રશ્નોને વાચા આપતો કાર્યક્રમ કરશે તેવી વાત..
પત્રકાર અને રાજકારણી એમ બેવડી ભૂમિકામાં ઈશુદાન ગઢવી થશે સફળ? મીડિયા આલમ માં શરૂ થઈ ચર્ચા