મહાત્મા ગાંધીના પૌત્રનું નિધન

BIG NEWS: મહાત્મા ગાંધીના પૌત્રનું નિધન મહાત્મા ગાંધીના પૌત્ર અરૂણ મણિલાલ ગાંધીનું 89 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નિધન થઈ ગયું. અરૂણ ગાંધીના દીકરા તુષાર ગાંધીએ મંગળવારે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. જણાવી દઈએ કે, અરૂણ ગાંધી છેલ્લા ઘમા દિવસોથી બીમાર હતા. તુષાર ગાંધીએ જણાવ્યું કે તેમના પિતાના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુરમાં કરાશે. અરૂણ ગાંધીએ કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.

3 thoughts on “મહાત્મા ગાંધીના પૌત્રનું નિધન

  1. HelloWord翻译Hello World聊天翻译助手专注于为出海企业提供高质量的即时聊天翻译服务,专业聊天翻译技术,极速稳定收发,全球畅游,使用邮箱免费注册登录体验,专业翻译技术团队开发,超数百家企业信赖,支持whatsapp Line Tinder Twitter Instagram Telegram Zalo Facebook Badoo Bumble Quora Linkedin googleVoice Crisp Hangouts TextNow VK等软件的实时聊天翻译,无限网页多开。支持facebook群发,whastsapp群发,googleVoice群发

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *