નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ સાઉન્ડ સિસ્ટમ વગર ગરબા થાય તો બંધ કરાવવા પોલીસને દબાણ ન કરવા સુચના઼

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા સાથે કરી વીડિયો કોન્ફરન્સ
નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ સાઉન્ડ સિસ્ટમ વગર ગરબા થાય તો બંધ કરાવવા પોલીસને દબાણ ન કરવા સુચના઼
નવરાત્રિ દરમિયાન મોડી રાત્રી સુધી ચાલતી લારી ગલ્લા અને ફુડ કોર્ટવાળાને હેરાન ન કરવા તાકીદ
લારી ગલ્લા વાળાને નવરાત્રીમાં ધંધો ચાલશે તો દિવાળી સુધરશે- ગૃહમંત્રી

Posted in All