રાત્રે 12 વાગિયા પછી પણ પોલીસ નઇ કરાવે બંધ ગરબા રમવા નું

રાત્રિ 12 વાગ્યા બાદ મહાનગરોમાં ગરબા રમવા દેવાની મંજૂરી

 

અત્રે ઉલેખનીય છે કે નવરાત્રીમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર જાણવા મળી રહિયા છે , ગુજરાત ના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ આજે કરી છે મોટી જાહેરાત જેમાં તેમણે જણાવતા કહીયુ છે કે આ વખત ની નવરાત્રી માં રાત્રે 12 વગિયા સુધી ગરબા રમવા નું બંધન નહીં રહે , ખેલૈયા ઑ રાસ ગરબા ની રમઝટ મોડી રાત સુધી બોલાવી સકસે . 

અત્રે ઉલેખનીય છે કે ગુજરાત ના દરેક ગરબા ગ્રાઉંડ માં અને સેરી ગરબા માં ગુજરાત પોલીસ ની ટીમ ખડેપગે સુરક્ષા માટે હાજર રેહસે . અને તેથી વીસેશ શી ટીમ ગરબા ના ડ્રેસ પેહરી લોકો વચે ગરબા રમતા જોવા મળસે. જેથી અસાધ્ય તત્વો ઉપર ખૂબ નજીક થી ધ્યાન રાખી સકે અને કોઈ પણ અનિછનીય દુર્ઘટના ના બને.    

TEJ GUJARATI NEWS | ગુજરાતી 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *