નવી દિલ્હી, ઑક્ટોબર ૨૦૨૩ : લિજેન્ડ્સ લીગ ક્રિકેટે આગામી સિઝન માટે ભારતના પાંચ શહેરોમાં રમાનારી મેચોની જાહેરાત કરી દીધી છે. આ સિઝનની મેચો રાંચી, દેહરાદૂન, જમ્મુ, વિશાખાપટ્ટનમ અને સુરતમાં રમાશે. આ લિજેન્ડ્સ લીગ ક્રિકેટની ફ્રેન્ચાઈઝી આયોજનની બીજી સિઝનમાં કુલ 19 મેચો રમાશે. 18મી નવેમ્બરથી 9મી ડિસેમ્બર 2023 દરમિયાન યોજાનારી મેચોની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુરત લિજેન્ડ્સ લીગ ક્રિકેટ સીઝન 2ના ક્વોલિફાયર અને ફાઈનલની અંતિમ મેચોની યજમાની માટે તૈયાર છે. સ્ટેડિયમમાં ૧૨,૦૦૦ દર્શકો બેસી શકે તેવું આયોજન છે. અહીં ૨૦૧૯માં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમના ભારતના પ્રવાસ દરમિયાન પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાઈ હતી, જેમાં તમામ પાંચ WT20 અહીં રમાઈ હતી. આ મેદાન પર IPL ૨૦૨૨ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ કેમ્પની તાલિમ થાય છે. સુરત ઉપરાંત લેજેન્ડ્સ લીગ ક્રિકેટની મેચો અન્ય 4 સ્થળોએ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાંચીના JSCA સ્ટેડિયમમાં પ્રથમ પાંચ મેચ રમાશે, રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ દહેરાદૂનમાં ત્રણ મેચ અને ત્યારબાદ ચાર મેચ જમ્મુમાં રમાશે. જ્યારે બાકીની ત્રણ લીગ મેચો વિશાખાપટ્ટનમમાં થશે.
લિજેન્ડ્સ લીગ ક્રિકેટના સહ-સ્થાપક અને સીઈઓ રમણ રહેજાએ કહ્યું કે, “અમે લેજેન્ડ્સ લીગ ક્રિકેટની આગામી સિઝનના અંતિમ તબક્કા માટે સુરતની પસંદગીની જાહેરાત કરતાં રોમાંચિત છીએ. ગુજરાતમાં આ રમત પ્રત્યેનુ જુનૂન આપણે જોયું છે. આ રાજ્યના ફોલોઅર્સ અને દર્શકોની સંખ્યા આનું પ્રમાણ છે. જેને ધ્યાનમાં રાખીને અમે ક્રિકેટ ચાહકોને વધુ સારા પ્રદર્શનનું વચન આપીએ છીએ. દિગ્ગજ ખેલાડીઓને લઈને સ્ટેડિયમની સાથે-સાથે એ શહેરોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં ગયા વર્ષે ભારતમાં મેચો રમાઈ હતી. ઇતિહાસમાં પ્રથમ વખત જોધપુર જેવા શહેરમાં 80થી વધુ દિગ્ગજ ખેલાડીઓ હાજર રહ્યા હતા. લગભગ તમામ મેચોની બેઠકો ભરાઈ ગઈ હતી. આશા છે કે, આ શહેરોના પ્રેક્ષકો પણ અમને આ જ રીતે તેમનો પ્રેમ આપશે.
લિજેન્ડ્સ લીગ ક્રિકેટના કમિશ્નર રવિ શાસ્ત્રીએ કહ્યું કે, “લિજેન્ડ્સ લીગ ક્રિકેટનું આયોજન દિવસેને દિવસે ખૂબ જ મોટું થઇ રહ્યું છે. ખેલાડીઓની સંખ્યામાં વધારા સાથે આપણે આ ઉત્સાહ જાળવી રાખવાનો છે અને નવા શહેરોના ક્રિકેટ પ્રેમીઓને શ્રેષ્ઠ ક્રિકેટ મેચ જોવાની તક આપવાની છે. હું એટલું જ કહી શકું છું કે આ સિઝન લિજેન્ડ્સ ધમાકેદાર રહેશે.
Wow, this article is good, my sister is analyzing
these things, therefore I am going to tell her.
I am regular reader, how are you everybody? This article posted
at this web site is actually pleasant.
Wow, wonderful weblog structure! How long have you ever been blogging for?
you made blogging look easy. The entire glance of your site is fantastic, as smartly as the content material!
I have fun with, lead to I found just what I was taking a look for.
You have ended my four day long hunt! God Bless you man. Have a great day.
Bye
I do not even know how I ended up here, but I thought this post was great.
I don’t know who you are but certainly you’re going to a famous blogger if you are not already 😉 Cheers!
Hmm it looks like your site ate my first comment (it was super
long) so I guess I’ll just sum it up what I submitted and say, I’m thoroughly enjoying your blog.
I too am an aspiring blog blogger but I’m still new to the whole thing.
Do you have any tips and hints for novice blog writers?
I’d really appreciate it.
Hey there! I’ve been following your weblog for some time now and finally got the bravery to go
ahead and give you a shout out from Porter Tx! Just wanted to mention keep up the fantastic job!
A fascinating discussion is worth comment. I do believe that you need
to publish more about this topic, it might not be a taboo subject but
generally folks don’t speak about these issues.
To the next! Cheers!!
I know this if off topic but I’m looking into starting my own weblog and was curious what all is required to get
setup? I’m assuming having a blog like yours would cost a pretty penny?
I’m not very internet savvy so I’m not 100% certain. Any tips or advice would be greatly appreciated.
Kudos
Usually I do not read article on blogs, however I would like to say
that this write-up very forced me to check out and do so!
Your writing taste has been amazed me. Thank you, quite nice
article.