નવરાત્રી  તો ગુજરાતની  જ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક મનોરંજન વિશેષ

જગતજનની માં જગદંબા ની આરાધના નો સમય. આસો સુદ એકમ થી આસો સુદ નોમ નો સમય યુવાનો, યુવતીઓ, બાળકો અને આબાલ વૃદ્ધ .અમદાવાદ વડોદરા સુરત રાજકોટ,આણંદ, નડિયાદ ,વગેરે શહેરો માં

નવરાત્રી કલાસ ની સમાપ્તિ હવે ટ્રેડિશનલ ભાતીગળ પારંપારિક વસ્ત્રો થઈ સુસજ્જ ખેલૈયાઓ એ

નવરાત્રી ના વસ્ત્રો અને આભૂષણો ના પહેરવેશ સાથે ગરબાના તાલે સીંક્રોરોનાઇઝ થઈ ને સારું પરફોર્મન્સ આપી શકે તે માટે ની પ્રારંભિક શરૂઆત કરી દીધી છે. સંકલન – દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply