ટેટ ટાટ માં કાયમી ભરતી મુદ્દે રજૂઆત કરતા કરવામાં આવેલી અટકાયત મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ નું નિવેદન
યુવાનો ને પોલીસ દ્વારા ડિટેઇન કરી જુદી જુદી જગ્યાએ ગોંધી રાખવામાં આવ્યા અને તેઓના મોબાઈલ લઈ લેવામાં આવ્યા નું ધ્યાનમાં આવ્યું છે
શું લોકશાહીમા રજુઆત કરવાનો કે શાંતિપૂર્ણ આંદોલનનો પણ અધિકાર નથી ? – ગોહિલ
રાજ્ય સરકારને વિનંતી છે જે શિક્ષકોની પુષ્કળ જગ્યાએ ખાલી – ગોહિલ
નોકરી ઇચ્છતા ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓ ઉપલબ્ધ છે તો સત્વરે કાયમી શિક્ષક ભરતી કરો
ચૂંટણી પહેલા ખાત્રી આપવામાં આવી હતી કે પંદર જુન સુધીમાં જ્ઞાન સહાયક નહીં પરંતુ કાયમી શિક્ષકો ભરાવામાં આવશે
ચૂંટણી પૂર્ણ થઈ એટલે હવે જવાબ પણ નહીં આપવાનો ? ગોહિલ
યુવાનોને તુરંત પોલીસ રિહાસતમાંથી મુક્ત કરે અને સરકાર સંવાદ કરે – ગોહિલ
કાયમી શિક્ષકોની પુરે પુરી ભરતી કરવામાં આવે તેવી અમારી માંગ