*બ્રેકિંગ ન્યુઝ..*
આપના સાંસદ સંજય સિંહની ઇડી દ્વારા ધરપકડ
દારૂ કાંડમાં સંજયસિંહ ને ત્યાં દરોડા પડ્યા પછી એક સાથે 10 કલાક સુધી થઈ પૂછપરછ..
લાંબી પૂછપરછ બાદ સંજય સિંહની ધરપકડ.. રિમાન્ડની થશે માંગણી
દારૂ કાંડમાં મનીષ સિસોદિયા પછી આપના એક બીજા ટોચના નેતા ની થઈ ધરપકડ
આપના સાંસદ સંજય સિંહની ઇડી દ્વારા ધરપકડ
